જાણો ત્રિપુરાના ‘ઉનાકોટી’નું રહસ્ય, જ્યાં જંગલોમાં છે 99 લાખ 99 હજાર 999 મૂર્તિઓ.
ભારતમાં ‘નોર્થ ઈસ્ટ’ના તમામ રાજ્યો ખૂબ જ સુંદર માનવામાં આવે છે. આમાંથી એક છે ત્રિપુરા. તે ભારતના સૌથી સુંદર રાજ્યોમાંનું એક છે. ત્રિપુરાનું પ્રાકૃતિક સૌંદર્ય જોવા જેવું છે. પર્યટનની દ્રષ્ટિએ પણ તે ‘ઉત્તર પૂર્વ’ના મુખ્ય રાજ્યોમાંનું એક છે. ત્રિપુરામાં ઘણા સુંદર અને ઐતિહાસિક પ્રવાસન સ્થળો છે. તેમાંથી એક છે ઉનાકોટી, જે તેના એક રહસ્ય માટે […]
Continue Reading