તમારા વિના, હું એક મજબૂત છોકરી બનીશ પપ્પા… માતાપિતા કોરોનામાં ગુજરી ગયા, દીકરી 99.8% લાવીને ટોપર બની.
તાજેતરમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા 10માં ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી 99.04% બાળકો પાસ થયા હતા. પાસ થયેલા આ બાળકોમાંથી એક ભોપાલની વનીશા પાઠકનું પણ છે. વનિશા 10માં ધોરણમાં 99.8 ટકા માર્ક્સ લાવીને તેના રાજ્યની ટોપર બની છે. તેને અંગ્રેજી, સંસ્કૃત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં 100 ગુણ અને ગણિતમાં […]
Continue Reading