અંકિતા લોખંડે અને પવિત્ર રિશ્તાની ટીમે સુશાંત સિંહ રાજપૂતને આપી શ્રદ્ધાંજલિ,જુઓ વીડિયો
બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને 6 મહિનાથી વધુ સમય પસાર થઈ ગયો છે. આમ છતાં તેઓ હજી પણ ચાહકોની દિલમાં રાજ કરે છે. ચાહકો સોશિયલ મીડિયા પર તેમના મનપસંદ કલાકારને યાદ કરતા રહે છે. સુશાંત સિંહ રાજપૂતને અંકિતા લોખંડે અને પવિત્ર રિશ્તાની ટીમે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી છે. ઝી રિશ્તા એવોર્ડ 2020માં શોની આખી ટીમે […]
Continue Reading