બોટલમાં ભરાયેલા પાણી માટે નવા નિયમો 1 જાન્યુઆરીથી લાગુ થશે.જાણો શું છે નિયમો?
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI)ની નવી માર્ગદર્શિકા મુજબ હવે તમામ પેકેજ્ડ પાણી ઉત્પાદકોને તમામ પેકેજીંગમાં 20 મિલિગ્રામ કેલ્શિયમ અને 10 મિલિગ્રામ મેગ્નેશિયમ ઉમેરવા દબાણ કરશે. ખનીજ સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવતા હોવાથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) એ એફએસએસએઆઈને પેકેજ્ડ પીવાના પાણીમાં અમુક ખનિજ તત્વો ઉમેરવાની જોગવાઈ કરવાની શક્યતા શોધવાનું કહ્યું હતું. એનજીટીએ કહ્યું […]
Continue Reading