નાયકી દેવી : ગુજરાતની એક એવી વીરાંગના જેની બહાદુરી જોઈને મોહમ્મદ ગોરી ભાગી ગયો હતો.
વિદેશી આક્રમણકારો સદીઓથી ભારત પર હુમલો કરતા આવ્યા છે. ભારતીય રાજાઓ અને મહારાજાઓએ પણ તેમની સામે મક્કમતાથી લડ્યા છે. પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજીના નામોથી બધા વાકેફ છે. જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે વિદેશી આક્રમણકારોને ધૂળ ચડાવવામાં ભારતીય નાયિકા પણ આગળ રહી છે. રાણી લક્ષ્મીબાઈની બહાદુરી અને હિંમતથી મોટાભાગના ભારતીયો […]
Continue Reading