આ છે વિશ્વની 8 સૌથી લાંબા અંતરની ફ્લાઇટ, તેમાંથી એકની મુસાફરી તો 18 કલાકની છે.
ફ્લાઇટ દ્વારા મુસાફરી કરવી સરળ લાગે છે કારણ કે આ દ્વારા આપણે ફક્ત 2 કે 3 કલાક અથવા વધુમાં વધુ 6 કલાકમાં લાંબા અંતરના સ્થળોએ પહોંચી જઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય 17થી 18 કલાકની ફ્લાઇટ વિશે સાંભળ્યું છે? આ સાંભળીને હાથ-પગ ફૂલી ગયા ને? આ સાથે, જો તમારી પાસે ઇકોનોમી સીટ છે, તો તમારું […]
Continue Reading