શું તમે જાણો છો કે 20 વર્ષ પહેલા રોજિંદા ઉપયોગની આ 10 વસ્તુઓ ‘પેટ્રોલ’થી લઈને ‘ખાંડ’ સુધી કેટલી સસ્તી હતી. જુઓ આ રહ્યું લિસ્ટ.
કોરોના સંકટ વચ્ચે દેશભરમાં મોંઘવારી આસમાનને સ્પર્શી રહી છે. મોંઘવારી ઘટવાનું નામ નથી લઈ રહી. આવી સ્થિતિમાં બચત જેવી વસ્તુ સામાન્ય માણસથી દૂર થતી જાય છે. આપણે આખું વર્ષ પગાર વધારાની રાહ જોતા હોઈએ છીએ, જ્યાં સુધી પગારમાં વધારો થાય છે, ત્યાં સુધીમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ હોય છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસની હાલત ‘આઠ […]
Continue Reading