iPhone પછી હવે આવી રહી છે એપલની કાર. જાણો 5 દમદાર બાબતો.
અમેરિકાની મુખ્ય ટેક્નોલોજીની કંપની એપલ હવે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. કંપની હવે માર્કેટમાં પોતાની પહેલી સેલ્ફ ડ્રાઇવિંગ કાર લોન્ચ કરવા જઇ રહી છે. રોયટર્સેમાં પ્રકાશિત થયેલ રિપોર્ટ મુજબ કંપની આ કાર 2024 સુધીમાં લોન્ચ કરી શકે છે. આ કાર અન્ય કાર કરતાં જ ખાસ હશે, તો ચાલો જાણીએ આ કાર સાથે જોડાયેલી […]
Continue Reading