અક્ષય કુમારે ઘોડા પર નાગિન ડાન્સ કર્યો – જુઓ વાઇરલ વીડિયો
બોલિવૂડ એકટર અક્ષય કુમાર આજકાલ તેની આગામી ફિલ્મ ‘અટરંગી રે’ના શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત છે. આ દરમિયાન અક્ષય કુમારનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયુવેગે વાઇરલ થઈ રહ્યો છે. ખરેખર, ફિલ્મ ઉદ્યોગના ખેલાડી કુમારની સુપર હિટ ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ ને એક વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગે અક્ષય કુમારે આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં […]
Continue Reading