KBC-જાણો કોણ છે સીઝન-12ના પહેલા કરોડપતિ
નાના પડદાના પ્રખ્યાત રિયાલિટી શો “કૌન બનેગા કરોડપતિ” ની બારમી સિઝન ચર્ચામાં છે. અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવેલ આ શો દર વખતની જેમ આ વખતે પણ ખૂબ ચર્ચામાં છે. 11 નવેમ્બર, 2020ના રોજ પ્રસારિત થયેલ એપિસોડમાં KBCને તેનું પહેલું કરોડપતિ મળ્યું છે. જોકે, આ સ્પર્ધક સાત કરોડના પ્રશ્ને અટકી ગયા હતા. નાઝિયા બની આ […]
Continue Reading