અનિલ રાજવંશી : પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ઇલેક્ટ્રિક રિક્ષાના શોધક, જેનાથી દુનિયા વર્ષો સુધી અજાણ રહી.
ડો.અનિલ કુમાર રાજવંશી, છેલ્લા ચાર દાયકાથી, ટેક્નોલોજી દ્વારા ઘણા ગામડાઓના લોકોનું જીવન સરળ બનાવવા માટે કામ કરી રહ્યા છે. તેમના અમૂલ્ય યોગદાન માટે સરકારે તાજેતરમાં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા છે. રાજવંશી મહારાષ્ટ્રમાં નિમ્બાકર એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NARI) ના ડિરેક્ટર તરીકે કામ કરે છે અને ઇ-રિક્ષા અને ઇથેનોલમાંથી ફાનસ અને સ્ટવ સળગાવવા માટે ઇંધણ વિકસાવનાર […]
Continue Reading