કિસાન આંદોલન : રાકેશ ટીકૈતની ઘોષણા, આંદોલનને તીવ્ર બનાવવા 5 સપ્ટેમ્બરે મોટી પંચાયત યોજાશે, ચૂંટણી લડીશું નહીં.
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે સોમવારે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આંદોલનને વધુ તીવ્ર બનાવવા 5 સપ્ટેમ્બરે મોટી પંચાયત યોજાશે. પંચાયતમાં આંદોલન માટે આગળની રણનીતિ બનાવવામાં આવશે. અટકળોનો અંત લાવતા રાકેશ ટીકૈતે ફરી એકવાર કહ્યું હતું કે તેઓ ચૂંટણી લડશે નહીં, પરંતુ મતને […]
Continue Reading