Corona Vaccine

કોરોના વેક્સિન: 6 કરોડ ડોઝ તૈયાર, કેટલા તબક્કામાં ચાલશે રસીકરણ અભિયાન?

હજુ સુધી ભલે કોરોના વાયરસની વેક્સિન ઉપલબ્ધ નથી, પરંતુ મેરેથોન ગતિએ તેનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. સ્થિતિ એવી છે કે દેશના છ કરોડ લોકો માટે ડોઝ તૈયાર થઈ ચૂક્યા છે. કોણ બનાવી રહ્યું છે કોરોના વેકસીન?આ રસી બનાવવામાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકનો પણ સમાવેશ થાય છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ અત્યાર […]

Continue Reading