દીકરીના આશીર્વાદથી પપ્પાએ બિઝનેસ શરૂ કર્યો, જુઓ લોકોએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું. જુઓ વિડિયો.
પિતા અને પુત્રી વચ્ચેનો સંબંધ સૌથી સુંદર અને કિંમતી હોય છે. ઈન્ટરનેટના મહાસાગરમાં પિતા-પુત્રીનો એક ક્યૂટ વીડિયો મળ્યો, જે જોઈને દિલ ખુશ થઈ જશે અને આંખો ભીની થઈ જશે. હર્ષ નામના ટ્વિટર યુઝરે 7 એપ્રિલે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં પિતા-પુત્રીના અતૂટ સંબંધોની ઝલક જોવા મળી હતી. વીડિયોમાં દીકરી કુમકુમથી ભરેલી પ્લેટ પર […]
Continue Reading