જાણો કોણ છે તે શિલ્પકાર જેઓ ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની વિશાળ પ્રતિમા બનાવશે.
સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પર પીએમ મોદીએ ઈન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. સાથે જ જાહેરાત કરી હતી કે આ સ્થાન પર બહુ જ જલ્દી નેતાજીની ગ્રેનાઈટની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. તેમની પ્રતિમા એ જ જગ્યાએ રાખવામાં આવશે જ્યાં 1968 સુધી જ્યોર્જ પાંચમની પ્રતિમા હતી. બનાવ્યા બાદ આ મૂર્તિ […]
Continue Reading