ક્રિકેટ : જાણો ટીમ ઈન્ડિયાની જર્સી પર NIKEનો લોગો શાં માટે નહીં જોવા મળે.?
ફેન્ટસી રમતથી જોડાયેલ મોબાઇલ પ્રીમિયર લીગ (MPL)ની પેટાકંપની M.P.L. આગળના 3 વર્ષ માટે ભારતીય ક્રિકેટ ટીમના પોશાક માટે પસંદ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ મંગળવારે આ માહિતી જાહેર કરી હતી. આ કંપની હવે NIKEની જગ્યા લેશે. MPL સાથેનો આ કરાર ડિસેમ્બર 2023 સુધીનો છે. MPL હાલમાં આઈપીએલની બે ફ્રેન્ચાઇઝી ટીમો કોલકાતા નાઈટ […]
Continue Reading