જાણો શું હોય છે હિપ્પોક્રેટિક શપથ જે દરેક તબીબી વિદ્યાર્થી લે છે. જાણો શું છે તેનો ઇતિહાસ.
ભારતમાં તબીબી વિદ્યાર્થીઓ તેમના તબીબી અભ્યાસ પૂર્ણ કર્યા પછી ગ્રેજ્યુએશન સમારોહ દરમિયાન ‘હિપોક્રેટિક શપથ’ લે છે, જે હેઠળ તેઓએ જીવન માટે અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે. આ શપથ ગ્રીસના હિપ્પોક્રેટ્સ નામના એક મહાન ડૉક્ટર સાથે સંબંધિત છે, જેમણે ડૉક્ટરો માટે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બનાવી હતી. સોમવાર, 7 ફેબ્રુઆરીએ, એપેક્સ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેટર અને નેશનલ […]
Continue Reading