વધેલા ખોરાકથી દરિયાનાં પાણીને મીઠુ બનાવશે, જાણો શું છે ટેકનીક?
ટેકનોલોજીની દુનિયામાં ભારત દેશ નવા નવા આયામો બનાવી રહ્યું છે. તાજેતરમાં ભારતે દરિયાના ખારા પાણીને મીઠૂ બનાવવાની ટેકનીક શોધી કાઢી છે. ખાસ વાત એ છે કે આ તકનીકી બનાવવામાં કોઈ મોટો ખર્ચ પણ શામેલ નથી. પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) ના સંશોધનકારોની ટીમે કચરો ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરીને દરિયાઈ પાણીની ક્ષારને દૂર કરવા નવી અને પર્યાવરણમિત્ર […]
Continue Reading