74 વર્ષના પિતા તેની છેલ્લી ઇચ્છા પૂરી કરવા 16,000 ફૂટની ઊંચાઈ ઉપર ચઢ્યા.
કારગિલમાં મૃત્યુ પામેલા દીકરાએ તેમના છેલ્લા પત્રમાં આ ઇચ્છા વ્યક્ત કરી હતી, જેને પરિપૂર્ણ કરવા માટે તેના-74 વર્ષના પિતાએ 16,000 ફૂટ પર્વત પર ચઢ્યા હતા અને પર્વતની ખડક પર બેઠેલા પુત્રને યાદ કર્યા. આ વાત 2-રાજપૂતાના રાઇફલ્સના બહાદુર કેપ્ટન કેપ્ટન વિજયંત થાપરની છે. એ જ વિજયંત થાપર, જેમણે તેમના જીવનકાળ દરમિયાન પાકિસ્તાન સમર્થિત ઘુસણખોરોને આગળ […]
Continue Reading