હેલ્થ ટિપ્સ : ખજૂર ખાવાના ફાયદાઓ ક્યાં ક્યાં છે?
ખજુરને તેના અસંખ્ય ગુણોને કારણે સુપર ફ્રૂટ નામ મળ્યું છે. ખજૂર સેંકડો રોગો સામે લડવાની શક્તિ પણ છે. ખાસ કરીને મધ્ય પૂર્વ દેશોમાં, ખજૂર હંમેશાં ખોરાકનો મહત્વપૂર્ણ ભાગ રહી છે. ખજૂરની વિશેષતા એ છે કે તમે તેને તાજી ખાઈ શકો છો અને સૂકવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. ખજૂરમાં એમિનો એસિડ, ગ્લુકોઝ, ફોસ્ફરસ, ખનિજ, […]
Continue Reading