શોલેના ગબ્બર અને જય-વીરુ તો યાદ હશે પણ બીજું એક પાત્ર રાતોરાત પ્રખ્યાત થઈ ગયું, નામ હતું જલાલ આગા. જાણો તેમના વિશે.
1975માં રમેશ સિપ્પીએ ભારતીય સિનેમાને થા શોલે નામની અનોખી ફિલ્મ આપી હતી. આ ફિલ્મની ગણતરી બોલિવૂડની ક્લાસિક ફિલ્મોમાં થાય છે. આ એક એવી ફિલ્મ છે જે એક પરંપરાની જેમ એક પેઢીથી બીજી પેઢીમાં પસાર થઈ રહી છે. લોકો આજે પણ આ ફિલ્મ અને તેના પાત્રોને એટલો જ પ્રેમ કરે છે જેટલો આ ફિલ્મ પહેલીવાર જોયો […]
Continue Reading