અજબ-ગજબ : સ્વિટ્ઝરલેન્ડમાં લોકો તેમના અન્ડરવેરને ગ્રાઉન્ડમાં કેમ દફનાવી રહ્યા છે?
શું તમે જમીનની ગુણવત્તા ચકાસણીની પદ્ધતિઓ જાણો છો? જો તમને ખબર નથી, તો તમારે સ્વિટ્ઝરલેન્ડમાં કરવામાં આવતા એક અનોખા પ્રયોગ વિશે જાણવું જ જોઇએ. જોકે નિષ્ણાંતો કેટલીકવાર લેબમાં અથવા તો ક્યારેક ખેતરમાં જ જમીનની તપાસ કરે છે, પરંતુ સ્વિટ્ઝરલેન્ડમાં 2 હજાર અન્ડરવેર જમીનમાં દફનાવવામાં આવ્યા છે. આવું કરવા પાછળનું કારણ ફક્ત જમીનની તંદુરસ્તી શોધવા માટે […]
Continue Reading