“તારક મેહતા..”ના જેઠાલાલના ‘બાપુજી’ની વાસ્તવિક જીવનની રોચક વાતો…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 12 વર્ષ પહેલા શરૂ થઈ હતી. તે સમયે અમિત ભટ્ટ માત્ર 36 વર્ષના હતા, પરંતુ તેમણે આ શોમાં એક વૃદ્ધ વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું. અને આ ભૂમિકામાં, તે એટલા યોગ્ય અને ચોક્કસ બેઠા હતા કે તેમના કરતાં બાપુજીની ભૂમિકા કોઈ વધુ સારી રીતે નિભાવી શકે એમ છે નહીં. તારક મહેતા […]
Continue Reading