arbaaz malaika

અરબાઝ ખાનથી છૂટાછેડા થયાની આગલી રાતે કેવા હતા હાલ, મલાઈકા અરોરાએ કર્યો ખુલાસો.

બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન અને અભિનેત્રી મલાઈકા અરોરા 17 વર્ષ સાથે રહીને 2017માં એકબીજાથી અલગ થઈ ગઈ હતી. છૂટા પડ્યા હોવા છતાં, બંને લાંબા સમય સુધી તેમની છૂટાછેડાની વાત પર મૌન રહ્યા હતા. તાજેતરમાં, કરીના કપૂરના ચેટ શો ‘વ્હાઈટ વુમન વોન્ટ’માં મલાઈકાએ અરબાઝ સાથેના તેના છૂટાછેડા પર ખુલીને વાત કરી હતી. મલાઈકાના કહેવા પ્રમાણે, તેની […]

Continue Reading