“તારક મહેતા…” શોની જૂની ‘સોનુ’નો બિકીની અવતાર, જુઓ વાયરલ વિડિયો
ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દરેક પાત્ર અને દરેક અભિનેતા દરેક ઘરમાં જાણીતા છે. આ સીરિયલમાં ઘણા કલાકારો બદલાયા છે, આવી સ્થિતિમાં આ સીરિયલમાં અગાઉ ‘સોનુ’ ની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી નિધિ ભાનુશાળી હવે તાજેતરના તેના એક વીડિયોને કારણે ચર્ચામાં છે. નિધિ ભાનુશાળીએ શેર કર્યો વિડિયોખરેખર, નિધિ ભાનુશાળી, જે ‘ટપ્પુ સેના’ ની સભ્ય હતી, […]
Continue Reading