અજબ ગજબ: ઇઝરાઇલની આ પ્રયોગશાળાએ પ્રથમ વખત ‘માતાનું દૂધ’ તૈયાર કર્યું,બજારમાં વેચવાની તૈયારી. જાણો વિગતે.
આપણે બધા જાણીએ છીએ કે માતાનું દૂધ બાળકો માટે અમૃત કરતા ઓછું નથી. તે બાળકને પોષણ આપે છે અને તેમના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે. માતાના દૂધમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, જે નવજાતને ઘણી ગંભીર રોગોથી બચાવે છે. માતાનું દૂધ બાળકો માટે સંપૂર્ણ ખોરાક છે. નવજાત બાળક પ્રથમ એક વર્ષ સુધી માતાના […]
Continue Reading