airplane

અનોખો કેસ: વિશ્વનું એક અનોખુ શહેર, જ્યાં દરેક વ્યક્તિ પાસે વિમાન છે.

તમે આ સાંભળ્યું જ હશે, કે શહેરમાં રહેતા દરેકની પાસે તેમની પોતાની કાર છે. પરંતુ શું તમે ક્યારેય એવું શહેર સાંભળ્યું છે કે જ્યાં રહેતા દરેક વ્યક્તિનું પોતાનું વિમાન હોય. એટલું જ નહીં, આ શહેરના લોકો ઓફિસમાં અથવા તેમના કામ પર જવા માટે પણ વિમાનનો ઉપયોગ કરે છે. તમને આ વિચિત્ર વસ્તુની અનુભૂતિ થવી જ […]

Continue Reading