Ganlu Temple

260 ફુટ ઊંચાઈએ બનેલું છે આ મંદિર, વર્ષ 1146થી માંડ એક લાકડીના ટેકા પર આ મંદિર ઊભું છે.વાંચો ખાસિયતો.

દુનિયામાં ઘણા બધા મંદિરો આવેલા છે, જે તેમની ભવ્યતા અને પૌરાણિક માન્યતાઓ માટે જાણીતા છે. આવું જ એક મંદિર ચીનમાં આવેલું છે. આ મંદિરની સૌથી વિશેષ અને રહસ્યમય બાબત એ છે કે આ મંદિર એક લાકડાના ટેકા પર ઊભું છે, પરંતુ આજ સુધી કોઈને તેનું રહસ્ય જાણી શક્યું નથી. આ મંદિર છે. મંદિરને જોતા, તમને […]

Continue Reading