danakil depression

નરકનું દ્વાર : જાણો એક એવી જગ્યા વિષે જ્યાં પૃથ્વીની સાથે સાથે આકાશમાંથી પણ આગનો વરસાદ થાય છે.

પૃથ્વી પર એવા ઘણાં સ્થળો છે, જે પોતાની અંદર ઘણા રહસ્યો રાખવા માટે જાણીતા છે. આ સ્થાનોમાંથી એકનું નામ ડેનકિલ ડિપ્રેસન છે. તે ઉત્તર આફ્રિકાના ઇથોપિયા નામના દેશમાં સ્થિત છે. અહીં ઘણાં ગરમ ઝરણાં અને પાણીનાં ઝરણાં છે, જવ ચોક્કસ અંતરાલમાં જ્વાળામુખીની જેમ ફૂટે છે. આને કારણે, અહીં હંમેશા જ્વાળામુખીની તીવ્ર ગતિવિધિઓ રહે છે. ઝરણાં […]

Continue Reading