અમદાવાદ-ધોલેરા વચ્ચે છ લાઇનનો એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે. જાણો ખાસિયતો.
અમદાવાદથી ધોલેરા વચ્ચે 110 કિલોમીટર લાંબો છ-વે એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહી છે. આ એક્સપ્રેસ વે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોન (એસઆઈઆર) અને સૂચિત ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથકને અમદાવાદ સાથે જોડશે. આ સાથે, લગભગ 11 જેટ્ટી અને વિવિધ બંદરોના વિકાસ માટે યોજના બનાવવામાં આવી છે. હજીરાના ઔદ્યોગિક વિસ્તારથી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (ડીએફસી) સુધી રેલ્વે કનેક્ટિવિટી સહિતના ઔદ્યોગિક […]
Continue Reading