himalay mountain

હિમાલયના 5 એવા રહસ્યમય સ્થાનો , આમાંથી એક સ્થળ પર લોકો મરતા જ નથી

હિમાલયની વાત આવે ત્યારે માનસરોવર, કૈલાસ અમરનાથ વગેરે પવિત્ર સ્થળો યાદ આવે છે. આ સિવાય હિમાલયમાં ઘણી એવી જગ્યાઓ છે જે તેમના રહસ્યો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આજ સુધી વિજ્ઞાન હિમાલયના ઘણા રહસ્યોને ઉકેલી શક્યું નથી. ઘણી વખત વૈજ્ઞનિકોએ આમાંથી એક અથવા બે સ્થળોએ પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. વૈજ્ઞનિકો પણ આ કાર્યમાં સફળ થયા નથી. […]

Continue Reading