જ્ઞાનની વાત : મધમાખી શા માટે વાદળી રંગનું મધ પણ બનાવે છે? જાણો કારણ.
મધ એક એવો પદાર્થ છે, જે વિશ્વભરના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેના ઔષધીય ગુણધર્મોને લીધે, તેને આયુર્વેદમાં પણ એક મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. મધ ફક્ત ખાવામાં જ સ્વાદિષ્ટ નથી હોતું, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક પણ છે. વિટામિન એ, બી, સી, કેલ્શિયમ, આયર્ન અને આયોડિન જેવા પોષક તત્વોથી ભરપુર […]
Continue Reading