donkey

ના હોય ! હાલારી પંથકની ગધેડીના એક લિટર દૂધનો ભાવ અધધ. જાણો ખાસિયત.

લોકો સામાન્ય રીતે ગાય અથવા ભેંસનું દૂધ પીતા હોય છે, પરંતુ આરોગ્ય માટે ગધેડાનું દૂધ ખૂબ જ ફાયદાકારક છે. નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઇક્વિન (એનઆરસીઇ) ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં કચ્છની હાલારી પ્રજાતિના ગધેડાનું દૂધ મનુષ્ય માટે ખૂબ ફાયદાકારક છે. હાલારી દૂધનો ઉપયોગ ઘણી દવાઓ અને બ્યુટી ઉત્પાદનોમાં થાય છે. એવું કહેવામાં આવે છે કે તેમાં […]

Continue Reading