બોલીવૂડ : આ ફિલ્મ જોવા માટે પાકિસ્તાનના થિયેટરોમાં નાસભાગ મચી ગઈ હતી.
દુનિયા હિન્દી સિનેમાના અભિનેતા, ઇમરાન હાશ્મીને સિરિયલ કિસર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે બોલિવૂડમાં કિસિંગ સીનનો ટ્રેન્ડ શરૂ થયો ત્યારે ઇમરાન આવી ઘણી ફિલ્મો લઈને આવ્યો જેમાં તેણે ઘણાં કિસિંગ સીન્સ આપ્યા. ઇમરાન હાશ્મીનું પૂરું નામ સૈયદ ઇમરાન અનવર હાશ્મી છે. ઇમરાને બોલિવૂડમાં ઘણી સારી ફિલ્મો આપી છે. ઇમરાનના પાત્રો હંમેશાં ફિલ્મોમાં હેડલાઇન્સમાં રહે […]
Continue Reading