સરકાર આ કામ કરવા માટે આપી રહી છે અધધ 5 કરોડની ઇનામી રકમ. જાણો વિગતો
જો તમારી પાસે વિદેશી મિલકત, બેનામી સંપત્તિ અથવા વિદેશમાં કોઈ વ્યક્તિ અથવા કંપનીની કરચોરી વિશેની માહિતી છે, તો તમે આ માહિતી સરકાર સુધી પહોચાડી શકો છો. આવકવેરા વિભાગે આ માટે એક નવી ‘ઓનલાઇન’ સુવિધા શરૂ કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ મંગળવારે આ માહિતી આપી હતી. માહિતી આપનાર વ્યક્તિને ઈનામ પણ મળશે. હાલમાં […]
Continue Reading