વિશ્વનો સૌથી લાંબો ઇન્ટરનેટ પ્રતિબંધ ધરાવતો દેશ ક્યો છે, જ્યાં સતત 20 મહિનાથી ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
ઇન્ટરનેટ એ આજકાલની સૌથી પાયાની જરૂરિયાત તરીકે ઉભરી આવ્યું છે. પરંતુ વિશ્વભરમાં જુદા જુદા કારણોને લીધે, ઘણા દેશો સમય-સમય પર ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકતા રહે છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનો સૌથી લાંબો ઇન્ટરનેટ પ્રતિબંધ ધરાવતો દેશ ક્યો છે. હકીકતમાં, મ્યાનમારમાં વિશ્વના સૌથી લાંબા પ્રતિબંધનો સામનો કરવાનો રેકોર્ડ છે. તમને જણાવી દઈએ કે […]
Continue Reading