અલીબાબા ગ્રુપના માલિક જેક મા લાપતા? જાણો શું છે વિવાદ.
ચીનના ત્રીજા સૌથી મોટી અબજોપતિ અને અલીબાબા ગ્રુપના માલિક જેક મા છેલ્લા બે મહિનાથી લાપતા છે. ચીનમાં ટેકનોલોજી વર્લ્ડ પર શાસન કરનાર જેક મા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેના વિવાદના પગલે છેલ્લા બે મહિનાથી જોવા મળ્યા નથી. ગયા વર્ષે ઑક્ટોબરમાં શાંઘાઈમાં એક ભાષણમાં જેક માએ ચીનની ‘વ્યાજબી’ નાણાકીય નિયમનકારો અને સરકારી બેંકોની આકરી ટીકા કરી […]
Continue Reading