અંગ્રેજોએ હોટેલની બહાર કાઢ્યા તો જમશેદજી ટાટાએ બનાવી દીધી “તાજ હોટેલ”, જે આજે વિશ્વની મજબૂત બ્રાન્ડ છે
દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ બનાવનાર તાજ હોટલ ગ્રૂપે તેના નામમાં એક નવું શીર્ષક ઉમેર્યું છે. બ્રાન્ડ ફાઇનાન્સના ‘હોટેલ્સ -50 2021’ ના અહેવાલ મુજબ તાજ હોટેલ્સને વિશ્વની સૌથી મજબૂત હોટલ બ્રાન્ડ જાહેર કરવામાં આવી છે. આ અહેવાલ મુજબ, તાજ કોરોના રોગચાળા દરમિયાન સામનો કરી રહેલા તમામ પડકારો સાથે નિશ્ચિતપણે લડ્યો હતો. આ જ કારણ છે કે […]
Continue Reading