જાપાનમાં બાળકો કરતા વધુ પાળતુ પ્રાણીનું શા માટે રજિસ્ટ્રેશન કરવામાં આવે છે? વાંચો અહેવાલ
જાપાનમાં બાળકોનો જન્મ દર સતત ઘટી રહ્યો છે. દરમિયાન, ત્યાં એક અલગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જાપાનમાં, કૂતરાં અને બિલાડીઓ ઉછેરવાનો શોખ એટલો વધી ગયો છે કે બાળકો કરતાં પાળતુ પ્રાણીની રજિસ્ટ્રેશન વધુ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે જો તમે જાપાનમાં તમારી સાથે કોઈ પાલતુ પ્રાણી રાખો છો અથવા તેને બહાર વિદેશ […]
Continue Reading