જીતેન્દ્રસિંહ શંટી : કોરોના સામે લડતા અસલી હીરો. શંટીના મત મુજબ જો પરિસ્થિતી આમ જ રહી તો રસ્તા પર… જાણો વિગતે.
કોરોનાને કારણે ખરાબ સમાચારની શ્રેણી અટકવાનું નામ નથી લઈ રહી. મહામારીના આ વાતાવરણમાં, કેટલાક મદદગારો એવા છે કે જેઓ પોતાના પ્રયત્નોથી લોકોને કઈક અંશે મદદ કરી રહ્યા છે અને તેમની મુશ્કેલીઓ હળવી કરી રહ્યા છે. આજે અમે આવા જ એક વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છે જેનું નામ છે જીતેન્દ્રસિંહ શંટી. ચાલો જાણીએ શું કહે […]
Continue Reading