kim jon un

ઉત્તર કોરિયા શું કરવા જઈ રહ્યું છે? કિમ જોંગ ઉન પરમાણુ શસ્ત્રોને વધુ આધુનિક બનાવી રહ્યા છે.

દુનિયાભરના દેશો લગભગ બધા સમય ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ પર નજર રાખે છે, જેથી તે એવું કંઈ પણ ન કરે જેની અસર આખી દુનિયાને પડે. તેમના સરમુખત્યારશાહી વલણને કારણે ઉત્તર કોરિયા પર વિવિધ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, પરંતુ કિમ જોંગે તેમાં સુધારો થવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાંતોએ કહ્યું છે […]

Continue Reading