kolkata police

કોલકાતા પોલીસનો યુનિફોર્મ ખાખીને બદલે સફેદ કેમ રાખવામા આવ્યો છે? જાણો અહી.

આપણા દેશમાં, પોલીસ ગણવેશનો રંગ ખાખી છે, આપણે બધાએ આ જોયું છે. પરંતુ જો તમે કોલકાતા હોત, તો તમે જોયું હશે કે ત્યાંની પોલીસે સફેદ યુનિફોર્મ પહેરેલો છે. તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે દેશભરમાં પોલીસ ખાખી રંગનો યુનિફોર્મ પહેરે છે, તો કોલકાતા પોલીસ સફેદ યુનિફોર્મ કેમ પહેરે છે? આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા […]

Continue Reading