જ્વાળામુખીના લાવા પર વ્યક્તિએ રસોઈ કરી, વીડિયો થયો વાયરલ. જુઓ વિડિયો.
આઇસલેન્ડના જ્વાળામુખી ફાટવાના ઘણા વીડિયો આ દિવસોમાં વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે આ જ્વાળામુખી મોટા પાયે લાવા ફેલાઇ રહ્યો છે. આઇસલેન્ડમાં પણ જ્વાળામુખી ફાટવાના કારણે ઘણા ભૂકંપનો અનુભવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જ્વાળામુખી ઉપર સંશોધન કરવા જતી વૈજ્ઞાનિકોની એક ટીમનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહયો છે. ઘણા લોકો આઇસલેન્ડના […]
Continue Reading