lemon

શું તમે પણ લીંબુનું વધારે પડતું સેવન કરો છો? જાણો તેના ગેરફાયદાઓ.

ઉનાળાની ઋતુમાં સૂર્ય અને ગરમીના ખરાબ પ્રભાવોને ટાળવા માટે આપણે તમામ પ્રકારના ઉપાય કરીએ છીએ. લીંબુનું પાણી પીવું એ પણ એક સરળ ઉપાય છે. આકરા ઉનાળામાં શરીરને ઠંડક અને તાજગી આપવાની સાથે સાથે તે પાચનને બરાબર રાખવામાં મદદગાર છે, પરંતુ શું તમે જાણો છો કે વધારે લીંબુનું સેવન કરવાથી શરીરને અનેક પ્રકારના નુકસાન પણ થાય […]

Continue Reading