કોરોના કહેર : દેશના 150 જિલ્લાઓમાં લાગી શકે છે લોકડાઉન, આરોગ્ય મંત્રાલયે મૂક્યો પ્રસ્તાવ. જાણો ક્યાં જિલ્લામાં લાગી શકે છે લોકડાઉન.
દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. કોરોના કેસોની સાથે, રસીકરણનો કાર્યક્રમ પણ ઝડપી કરવામાં આવ્યો છે, પરંતુ લાખો લોકો દરરોજ કોરોનાથી પીડાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારને સુપરત કરાયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશના એવા શહેરોમાં લોકડાઉન મૂકવાની ભલામણ કરવામાં આવી છે જ્યાં ચેપનો દર 15 ટકા છે. 150 જિલ્લાઓમાં લોકડાઉન માટેની […]
Continue Reading