Mana Villaige

ભારતના આ ગામમાં મહાભારત કાળનો પુલ હાજર છે, વાંચો રસપ્રદ સ્ટોરી.

ભારતમાં ઘણા એવા ગામો છે, જેમાં કેટલાક પૌરાણિક રહસ્યો સાથે જોડાયેલા છે. આવું જ એક ગામ ઉત્તરાખંડમાં પણ છે, જેને ‘ભારતનું છેલ્લું ગામ’ અથવા ‘ઉત્તરાખંડનું છેલ્લું ગામ’ કહેવામાં આવે છે. આ ગામ પવિત્ર બદ્રીનાથથી ચાર કિલોમીટરના અંતરે આવેલું છે, જે ચીનની સરહદ છે. આ ગામનો સંબંધ મહાભારત કાળથી અને ભગવાન ગણેશ સાથે પણ છે. એવું […]

Continue Reading