teera kamat

મોતની સામે લડતી 5 મહિનાની બાળકીને 16 કરોડનું ઈંજેક્શન અપાશે, જાણો સરકાર અને જનતાએ કેવી રીતે મદદ કરી.

પાંચ મહિનાની એક બાળકી મુંબઈમાં એક દુર્લભ બિમારીથી પીડિત છે, જેની સારવાર સાંભળીને આશ્ચર્ય થશે. પાંચ મહિનાની બાળકી તીરા કામતની મુંબઇની સબર્બન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યાં તે વેન્ટિલેટર ઉપર જીવન અને મૃત્યુની લડાઈ લડી રહી છે. ટીરા કામત એસ.એમ.એ. ટાઇપ 1 નામની કમજોર રોગ સામે લડી રહી છે. આ રોગમાંથી સાજા થવા માટે, […]

Continue Reading