ભારે ખોરાક લેવાવાળો ગુજરાતનો એક એવો રાજા, જે ખોરાક સાથે ઝેર લેતો હતો.
ગુજરાત સલ્તનતના એક શક્તિશાળી શાસક, મહેમૂદ બેગડા તેમના ભારે આહાર માટે ખૂબ પ્રખ્યાત હતા. ઇટાલી અને પોર્ટુગલના પ્રવાસીઓ દ્વારા પણ આ શાસકના ખોરાકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કુસ્તીબાજો, વધારે ખોરાક લે છે, પરંતુ મેહમૂદ બેગડા એક દિવસમાં 35 કિલો ખોરાક ખાતા હતા. મહેમૂદ બેગડા ખૂબ જ આરામથી […]
Continue Reading