દુનિયાના 5 દેશો જેમણે પોતાનું રાષ્ટ્રગીત બદલ્યું છે, જાણો કારણ.
રાષ્ટ્રગીતની ચર્ચા લાંબા સમયથી ઑસ્ટ્રેલિયાની બ્રિટીશ કોલોનીમાં ચાલી રહી હતી.ઑસ્ટ્રેલિયામાં દર વર્ષે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દેશનો મોટો વર્ગ માને છે કે બ્રિટિશરોએ આ દિવસે આ દેશમાં ઘૂસણખોરી કરી હતી. બ્લેક લાઇવ્સ મેટર પછી, જમણેરી સરકાર તેની દેશી સંસ્કૃતિ અને ઇતિહાસને કારણે રાષ્ટ્રગીતના શબ્દોને બદલી રહી છે. આવી સ્થિતિમાં, આજે […]
Continue Reading