ambani family

સ્કૂલના દિવસોમાં નીતા અંબાણી બાળકોને પોકેટ મનીમાં આટલા રૂપિયા આપતા હતા

આ ઇન્ટરવ્યૂ યાદ છે?વિશ્વના સૌથી ધનિક માણસોમાંના એકના ઘરે જન્મ લેવો એ ભાગ્યની વાત છે. તેથી જ લોકો માને છે કે જે ધનિક મકાનમાં જન્મે છે તેનું જીવન શ્રેષ્ઠ છે. પરંતુ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના બાળકો સાથે આવું નહોતું. તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે જ્યારે ઇશા, આકાશ અને અનંત અંબાણી શાળાએ જતા હતા, […]

Continue Reading